• About College
  • Affiliation
  • GLS Board Members
  • Staff Details
  • Photo Gallery
    • Yoga Day -2023
  • Allumni Association
  • Activities
  • NIRF
  • Feedback
  • Results
  • Contact Us
  • About College
  • Affiliation
  • GLS Board Members
  • Staff Details
  • Photo Gallery
    • Yoga Day -2023
  • Allumni Association
  • Activities
  • NIRF
  • Feedback
  • Results
  • Contact Us

NOTICE BOARD

Home » NOTICE BOARD
  • B.A. SEMESTER – III & V ફોર્મ સાથે ફી ભરી પ્રવેશ મેળવવા અંગેની નોટીસ
  • આજે તારીખ ૦૫/૦૫/૨૦૨૫ના રોજ B.A NEP SEM- 2 ની હોલ ટીકીટ આવી ગયેલ છે તો સત્વરે સવારે ૦૮:૦૦ થી ૧૨:૦૦ સુધીના સમય દરમિયાન ઓફીસ કાર્યાલયમાંથી મેળવી લેવી.
  • B.A. Sem-I Gujarat University (Reg & Ext) (NEP-2020) Exam Time Table – Feb-2025
  • સી.યુ.શાહ આર્ટસ કોલેજ. બી.એ. સેમ-૬ ગુજરાત યુનિ. ની માર્કશીટ આવી ગઈ છે, પરીક્ષા રસીદ જમા કરાવી કોલેજ સમય દરમ્યાન મેળવી લેવી.
  • વિદ્યાર્થી મિત્રોને સુચના આપવામાં આવે છે કે માર્ચ-૨૦૨૪માં લેવાનાર બી.એ. સેમેસ્ટર – ૨ અને 5 ના રીપીટર (ATKT) પરીક્ષા ના ફોર્મ તા:૨૬/૨/૨૦૨૪ થી તા :૭/૩/૨૦૨૪ સુધી સવારે 8 થી ૧૧ દરમ્યાન ભરાવવામાં આવશે. લાગુ પડતા વિદ્યાર્થીઓએ સમયસર ફોર્મ ભરી જવા.
  • તા;૧૧/૧૨/૨૦૨૩ સોમવારથી સેમેસ્ટર-૧/૨, અને ૪/૬ ના વર્ગો ટાઇમ ટેબલ પ્રમાણે નિયમિત લેવાશે તમામ વિદ્યાર્થીઓએ કોલેજમાં હાજર રહી વર્ગો ભરવાના રહેશે. સેમેસ્ટર-૧ના વિધાર્થીઓને ગુજરાત યુનિ.ની જાન્યુઆરી-૨૪માં શરુ થતી પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવેશે.
  • બી.એ. સેમેસ્ટર-6ની માર્કશીટ કાર્યાલયમાંથી હોલ ટીકીટ આપી મેળવી લેવી.
  • B.A. SEMESTER – 2 TIME TABLE April-2022
  • B.A. SEM-I GUJ. UNI. ATKT EXAM FORM FEB/MARCH-2022
  • B.A. SEM-6 GUJ. UNI. ATKT EXAM FORM april-2022
  • B.A. SEM-I GUJ. UNI. ATKT EXAM FORM FEB/MARCH-2022
  • B.A. SEM-2 FEES
  • B.A. SEM-I EXAM FORM FEB / MARCH-2022
  • વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે બી. એ. સેમ-4 માં આંતરિક મૂલ્યાંકન-પરીક્ષાના ૩૦ ગુણ હોય છે. જે અંતર્ગત કોલેજની આંતરિક મૂલ્યાંકન-પરીક્ષા માઈક્રોસોફ્ટ ટીમ (MS Team) દ્વારા તા.. ૧૫-૦૪-૨૦૨૧ને ગુરૂવારથી શરૂ થઇ રહી છે. જે આપવી ફરજીયાત છે અન્યથા આંતરિક પરીક્ષામાં ગેરહાજર ગણાશો અને નાપાસ ગણાશો. આંતરિક મૂલ્યાંકન-પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ (ટાઈમ-ટેબલ) અહી મુકવામાં આવેલ છે.
  • વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે બી. એ. સેમ-6 માં આંતરિક મૂલ્યાંકન-પરીક્ષાના ૩૦ ગુણ હોય છે. જે અંતર્ગત કોલેજની આંતરિક મૂલ્યાંકન-પરીક્ષા માઈક્રોસોફ્ટ ટીમ (MS Team) દ્વારા તા.. ૦૮-૦૪-૨૦૨૧ને ગુરૂવારથી શરૂ થઇ રહી છે. જે આપવી ફરજીયાત છે અન્યથા આંતરિક પરીક્ષામાં ગેરહાજર ગણાશો અને નાપાસ ગણાશો. આંતરિક મૂલ્યાંકન-પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ (ટાઈમ-ટેબલ) અહી મુકવામાં આવેલ છે.
  • બી.એ.. સેમેસ્ટર -૪ એ..ટી.કે.ટી. ગુજ. યુનિ. પરીક્ષાના ફોર્મ તા:૧૨/૪/૨૦૨૧ સુધી સવારે ૮-૩૦ થી ૧૦-૩૦ દરમ્યાન ભરાવવામાં આવેશે . સાથે માર્કશીટની બે નકલ, ફોટો, ફી રૂ ૨૫૦/- લાવવાની રહેશે.
  • Circular Exam Form Dates March-2021
  • વિદ્યાર્થી મિત્રો, આગામી તા. ૧૯/૦૧/૨૦૨૧ ને મંગળવારથી ઉચ્ચશિક્ષણ વિભાગ અને ગુજ. યુનિ.ના આદેશ અનુસાર બી. એ. સેમ.-6 ના ઓફલાઈન વર્ગો શરૂં કરવા જઈ રહ્યા છીએ. આ માટે સરકારશ્રી તેમજ યુનિ.ની કોવિડ-19 ની સંપૂર્ણ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. સરકારશ્રીની SOP ના ચુસ્ત પાલન અને Social Distance સાથે વર્ગો શરૂ થશે. આ સાથે મુકેલ વાલીનું સંમતિ પત્રક તા. ૧૯/૦૧/૨૦૨૧ સુધીમાં ભરી વાલીની સહી સાથે કોલેજમાં જમા કરાવનારને જ ઓફલાઈન વર્ગોમાં બેસવા દેવામાં આવશે અન્ય વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશ મળશે નહિ. નોંધ : આ સાથે મુકેલ વાલીનું સંમતિ પત્રક ભરી વાલીની સહી કરાવી કોલેજ કાર્યાલયમાં કાર્યાલય સમય દરમ્યાન તા. ૧૯/૦૧/૨૦૨૧ સુધીમાં જમા કરાવી દેવાનું રહેશે.
  • કોરોના (Covid-19) ની મહામારીને કારણે ઉદ્દભવેલ પરિસ્થિતિ અંતગૅત પોસ્ટ લોકડાઉનમાં યુનિવસિટીયઓ/કોલેજો રી-ઓપન કરવા અંગે
  • મારા પુત્રપુત્રીને આપની કોલેજમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવા અંગે
  • બી.એ. સેમ-5ની ઑફ લાઇન પરીક્ષા સી.યુ.શાહ આર્ટ્સ કૉલેજમાં જ લેવાશે
    પરીક્ષા હૉલ ટીકીટ ગુજરાત યુનિ.ની વેબ સાઇટ પરથી ડાઉનલોડ દરેક વિધ્યાર્થીએ કરવાની રહેશે.
  • બી.એ. સેમ-3ની ઑફ લાઇન પરીક્ષા સી.યુ.શાહ આર્ટ્સ કૉલેજમાં જ લેવાશે (ફક્ત સી.યુ.શાહ આર્ટ્સ કોલેજના જ વિધ્યાર્થી)
    પરીક્ષા હૉલ ટીકીટ ગુજરાત યુનિ.ની વેબ સાઇટ પરથી ડાઉનલોડ દરેક વિધ્યાર્થીએ કરવાની રહેશે.
  • બી.એ. સેમ – 5 ડીસેમ્બર – 2020 ની પરીક્ષા ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચના
Quick Contact
C. U. SHAH ARTS COLLEGE
Address :- Laldarwaja, Ahmedabad, Gujarat.
Phone :- + 91-79-25506703
Fax :- + 91-79-25506703
E-mail :- cushaharts@yahoo.com
Website :- www.cushahartscollege.com
Main menu
  • About College
  • Activities
  • Affiliation
  • Contact Us
  • Staff Details
  • NIRF
  • Feedback
  • Results
  • Allumni Association
About Us
Welcome to C. U. Shah Arts College, one of the prestigious colleges situated in the heart of the old city area of Ahmedabad. It is managed by Gujarat Law Society – an institute with outstanding contribution to the knowledge sector of Gujarat.

+ Readmore
Copyright © All Rights Reserved C.U. Shah Arts College, Ahmedabad Powered by : 8webcom.com